Top 10 similar words or synonyms for ftp

tcp    0.741348

rfc    0.741235

ઉઝર    0.725597

dns    0.724786

એસએમએસ    0.719890

url    0.713561

આરએલ    0.709796

ઓએસ    0.689438

osi    0.688225

os    0.680640

Top 30 analogous words or synonyms for ftp

Article Example
ફાઇલ ટ્રાન્સ્ફર પ્રોટોકોલ ફાઈલોને સુરક્ષિત રીતે સ્થાનાંતર કરવાની કેટલીક પદ્ધતિઓ છે જે “સુરક્ષિત FTP” (Secure FTP)થી ઓળખાય છે.
ફાઇલ ટ્રાન્સ્ફર પ્રોટોકોલ SFTP એટલેકે, “SSH ફાઈલ ટ્રાન્સફર પ્રોટોકોલ” પણ FTP ની જેમ ફાઈલ મોકલવા અને તેમાં વપરાશકારો માટે FTP જેવા આદેશોનો ગણ છે. SFTP કે સુરક્ષિત FTP ફાઈલ ટ્રાન્સફર કરવા સુરક્ષિત શેલ (Secure Shell) નો ઉપયોગ કરે છે. FTP ના ધોરણની વિપરીત, તે ફાઈલના ડેટા ઉપરાંત આદેશોને પણ એનક્રિપ્ટ કરે છે, સાથે સાથે ખુલ્લા નેટવર્કમાં પ્રસારિત થતા પાસવર્ડ અને બીજા સવેદનશીલ ડેટાને સુરક્ષા પૂરી પાડે છે. તેની કાર્યપ્રણાલી FTP જેવી હોય છે, પણ તે FTPથી જુદા પ્રોટોકોલોનો ઉપયોગ કરે છે. મૂળભૂત FTP ક્લાયન્ટો SFTP સાથે જોડાણ કરી શકતા નથી કે SFTP ના ક્લાયન્ટો મૂળભૂત FTP સર્વર જોડે જોડાણ કરી શકતા નથી.
ફાઇલ ટ્રાન્સ્ફર પ્રોટોકોલ FTP સેવા પૂરી પાડનાર હોસ્ટ અપરિચિત FTP સેવા પૂરી પાડે શકે છે. જયારે સર્વર દ્વારા વપરાશકારનું નામ પૂછવામાં આવતા વપરાશકાર ‘anonymous’ (કેટલાક FTP સર્વરમાં તે લોઅર-કેસ અને કેસ સંવેદનશીલ હોય શકે) ટાઈપ કરી FTPની સેવા મેળવી શકે છે. (જો સર્વર દ્વારા સેવા રૂપરેખાંકિત કરી હોયતો જ) જોકે પાસવર્ડ તરીકે વપરાશકારનું ઈ-મેઈલ એડ્રેસ આપવાનું રહે છે. જેની તાત્કાલિક કોઈપણ જાતની ચકાસણી થતી નથી. ઘણા FTP સર્વરો સોફ્ટવેરના અપડેટો પૂરા પાડવા આવી અપરિચિત FTP સેવાનો ઉપયોગ કરે છે.
ફાઇલ ટ્રાન્સ્ફર પ્રોટોકોલ આ સમસ્યા માટે બે વિચાર છે : એક છે કે, FTP ક્લાયન્ટ અને FTP સર્વર PASV આદેશ નો ઉપયોગ કરે જેથી FTP ક્લાયન્ટ થી સર્વર તરફ ડેટા જોડાણ બને. આનો ઉપયોગ વ્યાપક રીતે આધુનિક FTP ક્લાયન્ટોમાં થાય છે. બીજો વિચાર NAT માટે છે જેમાં એપ્લીકેશન-લેવલ ગેટવે ની મદદ થી PORT આદેશનું મૂલ્ય બદલી નાખવામાં આવે છે.
અભય ભૂષણ ફાઈલ ટ્રાન્સફર પ્રોટોકોલ (FTP)
ફાઇલ ટ્રાન્સ્ફર પ્રોટોકોલ "ftp ://public.ftp-servers.example.com/mydirectory/myfile.txt"
ફાઇલ ટ્રાન્સ્ફર પ્રોટોકોલ "ftp ://user001:secretpassword@private.ftp-servers.example.com/mydirectory/myfile.txt"
ફાઇલ ટ્રાન્સ્ફર પ્રોટોકોલ ExplicitFTPS એ FTP ધોરણનું વિસ્તરણ કરી આપે છે જે ક્લાયન્ટો દ્વારા FTP સત્રને એનક્રિપ્ટ કરવાની વિનંતી કરી શકવાની પરવાનગી આપે છે. આ AUTH TLS આદેશથી થાય છે. જે સત્ર TLS વિનંતી નથી આપતો તેને જોડાણનો સ્વીકાર કરવો કે અસ્વીકાર તેને માટે સર્વરમાં જોગવાઈ હોય છે. આ પ્રોટોકોલના વિસ્તરણ સૂચિત ધોરણો RFC 4217માં વ્યાખ્યાયિત છે. Implicit FTPS એ FTP નું અપ્રચલિત ધોરણ છે, જે SSLકે TLS ના ઉપયોગથી જોડાણ કરે છે. આના માટે સાદા FTP થી અલગ પોર્ટ વાપરવાનું સૂચવ્યું હતું.
ફાઇલ ટ્રાન્સ્ફર પ્રોટોકોલ SSH પર FTPને કોઈકવાર Secure FTP કહેવામાં આવે છે,
ફાઇલ ટ્રાન્સ્ફર પ્રોટોકોલ FTP URL ની સિન્ટેક્ષનો ઉલ્લેખ RFC 1738માં કરેલ છે