Top 10 similar words or synonyms for dsm

tr    0.757072

sf    0.754499

એસએમ    0.753467

iv    0.745145

iec    0.744963

એસએફ    0.743259

cdma    0.741228

એએસસ    0.725572

એસડબલ    0.720955

એચએએલન    0.716143

Top 30 analogous words or synonyms for dsm

Article Example
મદ્યપાન દારૂ પરાધીનતાના ડીએસએમ-IV (DSM-IV) નિદાનો મદ્યપાનની વ્યાખ્યા માટેનો એક ઉપાય દર્શાવે છે. તેના ભાગરૂપે આ સંશોધનના મૂળભૂત સિદ્ધાંતોના વિકાસમાં મદદ કરે છે જેમાં પરિણામોની એકબીજા સાથે સરખામણી કરી શકાય છે. ડીએસએમ-IV (DSM-IV) મુજબ, દારૂ પરાધીનતા નિદાન આ મુજબ છેઃ
ચિત્તભ્રમણા ચિત્તભ્રમણાની કેટલીક તબીબીય વ્યાખ્યાઓ છે (ડીએસએમ-પાંચ (DSM-IV) અને આઈસીડી-10 (ICD-10) સહિત). જોકે, તમામ સમાવિષ્ટોમાં કેટલાક પાયાના લક્ષણો છે.
મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર ડીએસએમ-4-ટીઆર (DSM-IV-TR) એમડીડી (MDD)ના વધુ પાંચ પેટાપ્રકારોને ઓળખે છે જેને "સ્પેસિફાયર" કહેવાય છે. તે લંબાઇ, ગંભીરતા અને મનોવિક્ષિપ્ત લક્ષણોની હાજરી ઉપરાંતના છે.
પીડોફિલિયા (બાળ યૌનશોષણ) "પીડોફિલિયા" શબ્દ એકંદરે સ્વીકૃત બન્યો છે અને "સ્ટેડમૅન્સની" 5મી આવૃત્તિ જેવી અનેક લોકપ્રિય તબીબી શબ્દકોશોમાં તેને સ્થાન આપીને, 20મી સદીની શરૂઆતમાં તેને વ્યાપક માન્યતા પણ મળી હતી. 1952માં, ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મૅન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર્સની પહેલી આવૃત્તિમાં તેને સમાવવામાં આવ્યો હતો. આ આવૃત્તિ અને તેના પછીની ડીએસએસ(DSM)-IIમાં આ વિકારને "લૈંગિક વિચલન"ના એક પેટા-પ્રકાર તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું હતું, પણ નિદાન માટેના કોઈ માનદંડો પૂરા પાડવામાં આવ્યા નહોતા. 1980માં પ્રકાશિત, ડીએસએમ(DSM)-IIIમાં, આ વિકારનું સંપૂર્ણ વિવરણ આપવામાં આવ્યું હતું અને તેના નિદાન માટેની માર્ગદર્શિકાઓ પણ પૂરી પાડવામાં આવી હતી. 1987માં ડીએસએસ-III-આર (DSM-III-R)ની સુધારેલી આવૃત્તિમાં, વિવરણને તો મહદ્ અંશે સરખું જ રાખવામાં આવ્યું હતું, પણ નિદાન માટેના માનદંડોને અદ્યતન અને વિસ્તારિત કરવામાં આવ્યા હતા.
મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર "મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર" શબ્દ સૌથી પહેલા 1970ના દાયકાના મધ્યમાં યુએસ ક્લિનિસિયન્સે રજૂ કર્યો હતો જે લક્ષણોની પેટર્નના નિદાન આધારિત ધોરણોના દરખાસ્તના ભાગરૂપે હતી (જે 'રિસર્ચ ડાયગ્નોસ્ટિક ક્રાઇટેરિયા' તરીકે ઓળખાતી, અગાઉના ફેઇનર માપદંડ પર આધારિત) અને 1980માં ડીએસએમ-III (DSM-III) માં સામેલ કરવામાં આવ્યા હતા. સાતત્ય લાવવા માટે આઇસીડી-10 (ICD-10)માં પણ સમાન ક્રાઇટેરિયાનો ઉપયોગ થયો હતો, માત્ર નાના સુધારા કરવામાં આવ્યા હતા, પરંતુ ડીએસએમ (DSM) ડાયગ્નોસ્ટિકના ધોરણથી "માઇલ્ડ ડિપ્રેસિવ એપિસોડ" નો સંકેત મળે છે જેનાથી મધ્યમ અને તીવ્ર પ્રકરણ માટે ઉચ્ચ પ્રવેશદ્વાર કેટેગરી મળે છે. મેલાન્કોલિક સબટાઇપમાં "ખેદોન્માદ" નો પ્રાચિન વિચાર હજુ અસ્તિત્વ ધરાવે છે.