Top 10 similar words or synonyms for ભગવત

NotFoundError    0.789

Top 30 analogous words or synonyms for ભગવત

Article Example
સંજય સંજય(સંસ્કૃત: संजय) હસ્તિનાપુર નરેશ ધૃતરાષ્ટ્રનો સલાહકાર તથા સારથિ હતો. તેને ઋષિ વેદવ્યાસ દ્વારા દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થયેલી જેના વડે તે મહાભારતના યુદ્ધનું વિવરણ ધૃતરાષ્ટ્રને કહી શકતો. તે મુખ્યત્વે કડવુ સત્ય સ્પષ્ટ રીતે કહેવા માટે જાણીતો હતો અને યુદ્ધની સ્થિતિ તે નિર્ભય બનીને કહેતો. ભગવત ગીતાની શરુઆત "સંજ્ય ઉવાચ"થી થાય છે.
તાજ લેક પેલેસ ભગવત સિંગે આ જગ નિવાસ મહેલને ઉદયપુરની પેહલી વૈભવશાળી હોટેલમાં ફેરવવાનો વિચાર કર્યો અને કોન્ટ્રાક્ટર ડીડી જે એક અમેરિકન કલાકાર છે તેને આ કાર્યમાં સલાહ માટે હોટલ પ્રોજેક્ટ ડિઝાઇન તરીકે નિમણુક કરી. ડીડી પાસેથી મળેલી માહિતી પરથી ઉદયપુરના મહારાજા આ પ્રોજેક્ટની જાણકારી  ભેગી કરી.
ગોપાળાનંદ સ્વામી આ સ્વામીજીને ભગવાન સ્વામિનારાયણે ગઢપુરમાં ૧૮૬૪ ના કારતક વદ ૮ ના રોજ ભાગવતી દિક્ષા આપી અને ખુશાલ ભટ્ટ હવે "ગોપાળાનંદ સ્વામી" બની ગયા. તેઓ યોગવિદ્યા અને શ્રુતિ સ્મ્રુતિ સાહિત્યના પ્રકાંડ પંડિત હતા છતા સેવક બનીને રહેતા પણ કોઇ પરધર્મી શાસ્ત્રાર્થ કરવા અથવા લડવા આવે તેને જરુર પરચો મળતો. તેમણે વડોદરા, ઉમરેઠ વિગેરે સ્થાનોમાં અનેકવાર પંડિતો સાથે શાસ્ત્ર ચર્ચા કરીને પરાજયનો સ્વાદ ચખાડ્યો હતો અને સતત વિચરણ કરીને ભગવત ધર્મનો પ્રસાર પ્રચાર કર્યો છે.
સત્યવતી એક વાર ભગવત પ્રેરણાથિ પરાશર મુનિ સત્યવતીની હોડીમાં પ્રગટ થયા અને બોલ્યા, "દેવિ! હું તમારી સાથે એક વિશેષ બાળકની પ્રાપ્તિ માટે સહવાસ કરવા માંગુ છું." સત્યવતીએ કહ્યું, "હે મુનિવર! તમે તો બ્રમ્હજ્ઞાની છો અને હું તો એક સામાન્ય નિષાદ કન્યા છું, આપણો સહવાસ સંભવ નથી." ત્યારે પરાશર મુનિ બોલ્યા, "હે કન્યા, તુ ચિંન્તા કર નહી, પ્રસૂતિ બાદ પણ તું અક્ષતયોનિ જ રહીશ અને એક અનૂપમ બાળકને જન્મ આપીશ." એટલું કહી તેમણે સત્યવતીના ઉદરમા ગર્ભ રોપ્યો અને આશીર્વાદ આપ્યા કે તેના શરીરમાંથી નિકળતી વાસ સુગંધમાં પરિવર્તિત થઇ જશે.
જુનાગઢ શ્રી કૃષ્ણના લાડીલા ભક્ત શ્રી નરસિંહ મહેતાનું જુનાગઢ સંત સતી અને શુરવીરોના ઐતિહાસીક શહેરને ગિરનાર નો આશ્રય મળેલો છે. મુચકુંદ રાજાના હસ્તે કાલયૌવન(કલ્યવાન) નો વધ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ અહિંયા પધારે છે. ત્યાં પવિત્ર દામોદર કુંડ આવેલો છે. પ્રાચીન સમયના મહારાજા સમ્રાટ અશોકનો શીલાલેખ પણ આવેલો છે. ચંપારણ્યથી શ્રી મહાપ્રભુજી અહીં પધારે છે. અહિ ભગવત ચીંતન અને પારાયણ કરે છે તથા છપૈયાથી શ્રી નિલકંઠવર્ણી ઘનશ્યામ મહારાજ અહીં પધારે છે અને સંત શ્રી રામાનંદ સ્વામિને ગુરુ ધારણ કરે છે તથા સહજાનંદ સ્વામિ નામ ધારણ કરે છે. શ્રી નરસિંહ મહેતા તથા શ્રી રામાનંદ સ્વામિ જેવા સંતો, શ્રી રાણકદેવી જેવા સતી અને રા' નવઘણ જેવા શુરવીરો આ ધરતીના અમુલ્ય માનવ રત્નો છે. રા‘નવઘણે પોતાની ધર્મની બહેનની રક્ષા માટે સિન્ધમાં ત્યાંની પાપી સત્તા સામે ધર્મયુધ્ધ લડી ને વિજય મેળવ્યો હતો.
દલિત કેટલાક ઉચ્ચ જાતિના હિન્દુઓ દલિતો પ્રત્યે હુંફાળું વર્તન રાખતા અને હિન્દુ સાધુઓને નીચલી જાતિમાં પરિવર્તિત કરતા હતા. બીજા વાક્યના ઉદાહરણ તરીકે ધ્યાનેશ્વરને લઈ શકાય. 13મી સદીમાં તેમને હિન્દુ ધર્મમાંથી બહિષ્કાર કરી દલિતનો દરજ્જો આપવામાં આવ્યો હતો પરંતુ તેમણે ભગવત ગીતા પરનો વૃત્તાંત ધ્યાનેશ્વરી રચવાનું ચાલુ રાખ્યું હતું. એકનાથ અન્ય એક બહિષ્કૃત બ્રાહ્મણ હતા. તેઓ ભક્તિ યુગ દરમિયાન અસ્પૃશ્યોના હકો માટે લડ્યા હતા. દલિત સાધુઓના ઐતિહાસિક ઉદાહરણોમાં 14મી સદીમાં થઈ ગયેલા ચોખામેલાનો પણ સમાવેશ થાય છે. તેઓ ભારતના નોંધનિય પ્રથમ દલિત કવિ હતા અને સંત રવિદાસ જોઓ કુટબાંઢલા શાખાના ચમાર પરિવારમાં જન્મ્યા હતા. 15મી સદીના સાધુ શ્રી રામાનંદે પણ તેમના ધર્મસંઘમાં અસ્પૃશ્યો સહિત તમામ જાતિઓનો સ્વિકાર કર્યો હતો. આમાંથી મોટા ભાગના સાધુઓ જાતિવાદને નકારતા મધ્ય યુગના હિન્દુત્વના ભક્તિ આંદોલનમાં થઈ ગયા. નીચલી જાતિના હિન્દુ સંત નદાંનરે પણ જાતિવાદનો અસ્વિકાર કર્યો હતો અને દલિતોને અપનાવ્યા હતા. હિન્દુ સમાજમાંથી અલગાવને લીધે ઘણાં દલિતોએ દલીલ ચાલુ રાખી હતી કે તેઓ 'હિન્દુ' છે કે 'બીન-હિન્દુ' છે. પરંપરાગત રીતે હિન્દુ દલિતોને વૈદિક ધર્મ અને રૂઢિચુસ્ત સંપ્રદાયો દ્વારા થતી હિન્દુ વિધીઓની પ્રક્રિયાથી દુર રાખવામાં આવ્યા હતા. હિન્દુઓમાં દરેક સમુદાય હિન્દુત્વની તેમની પોતાના વિવધતાને અનુસરે છે અને વ્યાપક વૈવિધ્ય ધરાવતા વ્યવહારો અને માન્યતાઓને પગલે કોઈપણ પ્રકારનું સ્પષ્ટ મૂલ્યાંકન મૂશ્કેલ બને છે.