Top 10 similar words or synonyms for તનવર

strongly    0.895536

amazing    0.892293

barakar    0.890934

oliver    0.890465

flavour    0.890431

drongo    0.889854

indicus    0.889034

mint    0.888286

coucal    0.888149

titanosaurian    0.888085

Top 30 analogous words or synonyms for તનવર

Article Example
કારડીયા સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૩૬ રાજપૂત કુળો છે, જેમાંથી ડોડીયા, દાહિમા, મોરી, ભટ્ટી, તનવર, જાદવ, સિંઘવ, નિકુંભ, પરિહાર, વગેરે કારડીયા રાજપૂત જ્ઞાતિની શાખાઓ કે પેટાજ્ઞાતિઓ છે. અપરજી ડોડીયા કારડીયા રાજપૂત હતા અને તેઓ જૂનાગઢના રા' માંડલિકના મુખ્ય સરદાર હતા. મોરી રાજપૂતોનો બાપા રાવળ સાથે સંબંધ હતો, કારણ કે તેઓ બાપા રાવળના મામાના કુટુંબમાં થતા હતા. મોરી રાજપૂતો સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં જોવા મળે છે. ભટ્ટી રાજપૂતો અને જાદવ રાજપૂતો ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં જોવા મળે છે.મહાવીર રામદેવજી મહારાજ તનવર હતા. અનંગ પાલ તનવર દિલ્હીના રાજા હતા. તનવર રાજપૂતો સૌરાષ્ટ્ર, રાજસ્થાન વગેરે સ્થળોએ જોવા મળે છે. સિંઘવ રાજપૂતો રાજા પુષ્પદેવ સિંઘવના વંશજો છે. નકુમ અને નિકુંભ સમાનાર્થી પ્રયોગો છે, તેઓ સૌરાષ્ટ્ર અને રાજસ્થાનમાં જોવા મળે છે. દહિમા શાખા સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજસ્થાનમાં જોવા મળે છે. પરિહાર રાજપૂતો અગ્નિવંશી રાજપૂતો છે અને પીંગળગઢ, રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને ગુજરાત વિસ્તારોમાં જોવા મળે છે. તેઓ રામ અને લક્ષ્મણના વંશજો ગણાય છે.