Top 10 similar words or synonyms for એસએએસ

sas    0.897080

ora    0.851547

karunakaran    0.850211

pcra    0.848056

soho    0.845397

oommen    0.843787

nayanar    0.843635

sachin    0.842889

adi    0.842454

psp    0.841213

Top 30 analogous words or synonyms for એસએએસ

Article Example
ડેલ્ટા ફોર્સ જાન્યુઆરી, 1997માં ડેલ્ટાની નાની આધુનિક ટીમને બ્રિટિશ એસએએસ (SAS)ના છ સભ્યો સાથે પેરુના લિમા મોકલવામાં આવ્યા હતાં. જાપાનના રાજદૂતના ઘર પર કબજો મેળવી લેવાયાની ઘટનામાં કાર્યવાહી કરવા તેમને મોકલાયા હતાં.
ડેલ્ટા ફોર્સ આ સ્ક્વૉડ્રનો એસએએસ (SAS) "સૅબર સ્ક્વૉડ્રન"ના સંગઠન પર આધારિત છે અને દરેક 75 થી 85 લડાકુ ધરાવે છે. દરેક સૅબર સ્ક્વૉડ્રનને ત્રણ ટુકડીમાં વિભાજિત કરી દેવામાં આવી છે. એક રેકિ/સ્નાઇપર ટુકડી અને બે ડાયરેક્ટ એક્શન/એસોલ્ટ ટુકડીનો તેમાં સમાવેશ થાય છે. આ ટુકડીઓ ટીમ તરીકે અથવા તો ચારથી છ લડાકુના નાના જૂથ બનાવીને કોઇ પણ કાર્યવાહી હાથ ધરી શકે છે.
ડેલ્ટા ફોર્સ 1970ના દાયકામાં સંખ્યાબંધ કુખ્યાત ત્રાસવાદી બનાવો યુ.એસ. (U.S.) સરકારને કાઉન્ટર- ટેરરિસ્ટ યૂનિટને રચવા તરફ દોરી ગયા, જેના પગલે ડેલ્ટાની રચના કરવામાં આવી હતી. 1960ની શરૂઆતના વર્ષોમાં ચાવીરૂપ લશ્કરી અને સરકારી અધિકારીઓને આ પ્રકારના એકમ માટેના નમૂના બાબતે માહિતી આપી દેવામાં આવી હતી. યુએસ (US) આર્મી સ્પેશ્યલ ફોર્સીસના સભ્ય ચાર્લ્સ બેકવિથે બ્રિટિશ સ્પેશ્યલ એર સર્વિસ (22 એસએએસ (SAS) રેજિમેન્ટ)માં વિનિમય અધિકારી તરીકે કામ કર્યું હતું. બેકવિથે પરત ફર્યા બાદ એક વિગતવાર રિપોર્ટ રજૂ કર્યો, જેમાં તેમણે લશ્કર પાસે એસએએસ (SAS) -પ્રકારના એકમો ન હોવાનો મુદ્દો ઉજાગર કર્યો હતો. તે સમયે યુ.એસ. (U.S.) આર્મી સ્પેશ્યલ ફોર્સીસે રૂઢિમુક્ત યુદ્ધ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, પરંતુ બેકવિથે સીધા પગલાં લેવા અને ત્રાસવાદ વિરોધી કાર્યવાહી માટેના ખાસ નિષ્ણાત અતિ સ્વાયત્ત દળોની જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું. બેકવિથે સૈનિક અને સરકારી મહાનુભાવોને આ વાત કહેતા શરૂઆતમાં તેમણે સ્પેશ્યલ ફોર્સીસના સ્તરીકરણની બહાર કોઇ પણ યુનિટ રચવા માટે ખચકાટ અનુભવ્યો હતો. જોકે, ત્રાસવાદી ઘટનાઓ વધતાં, અંતે 70ના દાયકાની મધ્યમાં પેન્ટાગોનના અધિકારીઓએ બેકવિથને આ પ્રકારનું એકમ બનાવવા માટે આગળ વધવા કહ્યું.
લેન્ડ રોવર લશક્રી હેતુ માટે લેન્ડ રોવરની સ્વીકાર્યતા "પિંક પેન્થર" મોડેલની હતી. આશરે 100 સિરીઝઓ IIAsને બ્રિટીશ સ્પેશિયલ ઓપરેશન્સ દળો એસએએસ દ્વારાના શત્રુ તપાસના ઉપયોગ માટે સ્વીકારવામાં આવી હતી. રણના ઉપયોગ માટે તેને અમુકવાર તેના નામ પ્રમાણે ગુલાબી કલર કરવામાં આવતો હતો. વાહનોને અન્ય ગિયરોની સાથે સૂર્ય હોકાયંત્ર, મશિન ગન્સ, મોટી ઇંધણ ટાંકીઓ અને ધૂમાડાના નિકાલયંત્રથી સજ્જ કરવામાં આવતા હતા. સમાન પ્રકારની સ્વીકાર્યતા બાદમાં સિરીઝ IIIs અને 90/110/ડિફેન્ડર્સમાં કરવામાં આવી હતી.